નામ- પંચાલ મીતકુમાર હસમુખભાઈ
જન્મ- ૨૩/૧૦/૨૦૦૦
વજન-૪૭
કિલોગ્રામ
ઉંચાઈ-૫ફુટ
અભ્યાસ-ધોરણ-૭(સાત)
વિશેષતા-(૧)શાળાની તમામ સહ-અભ્યાસિક પ્રવ્રુતિઓમાં
ભાગ લેવાનો.
(૨)જોયેલા સ્થળના કિલોમીટર મોઠે બોલે અંતર અમદાવાદ થી અથવા શેખપીપરીયા થી.
પ્રિય શોખ-પ્રવાસ,ક્રિકેટ,વાંચન.
પ્રિય ફીલ્મો-બોડૅર,ક્રિશ,ગર્વ,જુરાસિકપાર્ક
ભાગ૧.૨.૩. ગોડજીલા,તારે જમી પર,તિરંગા,કર્મા,કરન અર્જુન,
પ્રિય ટી.વી.સિરિયલ-તારક મહેતા કા ઉલ્ટા
ચશ્મા,કે.બી.સી.
પ્રિય સેલિબ્રેટિ-નરેન્દ્રભાઈ મોદી,સચિન તેન્દુલકર.ધોની,અબ્દુલ
કલામ.
જોયેલા સ્થળો-સોમનાથ,દ્વારકા,જુનાગઢ,દિવ,તુલશીશ્યામ,બગદાણા,પાલીતાના,અંબાજી,બેચરાજી,રનુજા,કોટેશ્વર,ભુજ,પાવાગઢ,ઉદેપુર,જયપુર,શીરડિ,નાશિક,મુંબઈ,સુરત,સાપુતારા,સરદાર
સરોવર ડેમ,વડોદરા,વિધાનસભા
સ્વગૅવાસ- ૧૪/૧૦/૨૦૧૨
No comments:
Post a Comment