મારા વ્હાલા મીત, તું એક પલમાં જિંદગીનું સંભારણું છોડીને ચાલ્યો ગયો, જિંદગી હતી ટુંકી છતાં લાગણી ઘણી મુકી ગયો, જીવ્યો થોડું પણ જીતી ગયો ઘણું, હસી ને હસાવનાર અમોને રડવી ગયો.